* વહેલા ઉઠીને કામના સ્થળે પહોચી જાવ,
મોડા ઉઠવું એ ઘંઘાની પડતીની નિશાની છે.
* પોતાનો ઘંઘો છોડીને બીજાને સમય આપવો નહિ.
સમય સાથે ચાલો અને સમયની બરબાદી કરો નહિ.
* ઘંઘાના કામ માં દરેક જગ્યાએ સમયસર પહોચી જાવ.
ઘંઘામાં લેટેસ્ટ ટેકનોલોજી નો પૂરે પૂરો ઉપયોગ કરો.
* બીઝનેસ શરુ કરવો સરળ છે પણ,
તેને ચાલવતા રહેવું એ એક કળા છે.
* સંપૂર્ણ નિષ્ઠા, મહેનત અને,
પ્રામાણીકતા થી દરેક કામ કરો.
* મુશ્કેલીમાં ઘીરજ ધારણ કરવી એ,
અડધી લડાઈ જીતવા બરાબર છે.
* બીજાને નીચે પાડવામાં નહિ પણ પોતાને
ઉપર લાવવાથી સફળતા મળશે.
No comments:
Post a Comment