એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધાજ
મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના
ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા.
પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે
પૂછ્યું ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર
આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા, ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા
પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.
પ્રોફેસર
સાહેબ ખૂબ ધ્યાનથી વાત સાંભળી રહ્યા હતા, એ અચાનક ઉભા થયા અને કિચનમાં
જઈને પાછા આવ્યા અને બોલ્યા,, ‘ડીયર સ્ટુડન્ટ’ હું તમારા બધા માટે ગરમા ગરમ
‘કોફી’ બનાવીને આવ્યો છું, પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોત-પોતાના માટે
‘કપ’ લેતા આવો.
છોકરાઓ ઝડપથી અંદર ગયા ત્યાં જાત જાતના કપ મુક્યા
હતા, બધાજ પોતાના માટે સારામાં સારોકપ શોધવા લાગ્યા.કોઈએ ક્રિસ્ટલ નો
શાનદાર કપ ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ
કર્યો.
બધાના હાથમાં કોફી આવી ગઈ પછી પ્રોફેસર સાહેબ બોલ્યા, “જો
તમે ધ્યાન આપ્યું હોય તો, જે કપ દેખાવમાં શાનદાર અને મોઘાં હતા તમે એજ કપ
લીધા છે, સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી.” જ્યાં એક તરફ આપણા માટે
સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે, ત્યાં બીજી તરફ એ આપણા
જીવન માં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે.. ફ્રેન્ડસ, એતો પાક્કું છે
કે કપ કોફીની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો, એ તો બસ એક સાધન છે જેના
માધ્યમથી તમે કોફી પીવો છો. અસલમાં તમને જે જોઈતું હતું એ માત્ર કોફી હતી,
કપ નહિ. છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા અને પોતાનો કપ લીધા બાદ
બીજાના કપ ને નિહાળવા લાગ્યા.
હવે એક વાતને દયાનથી સાંભળો, “આપણું
જીવન કોફી સમાન છે આપણી નોકરી, પૈસા, પોઝીશન કપ સમાન છે. એ બસ જીવન જીવવાના
સાધનો છે ખુદ જીવન નહિ… અને આપણી પાસે કયો કપ છે એ ના તો આપણા જીવન ને
ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે. કોફી ની ચિંતા કરો, કપ ની નહિ…
દુનિયાના
સૌથી ખુશકિસ્મત લોકો એ નથી જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે પણ એ લોકો છે
જેની પાસે જે છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે, મોજ
માણે છે અને ભરપુર જીવન જીવે છે.
* સાદગી થી જીવો,
* સૌને પ્રેમ કરો,
* સૌનો ખ્યાલ રાખો,
* જીવન નો આનંદ લો.
* એકબીજા સાથે જોડાયેલા રહો.
* આ જ સાચું જીવન છે.
* સૌને પ્રેમ કરો,
* સૌનો ખ્યાલ રાખો,
* જીવન નો આનંદ લો.
* એકબીજા સાથે જોડાયેલા રહો.
* આ જ સાચું જીવન છે.
ગમે તો લાઈક અને શેર કરવા વિનંતી.
"Our Illusion" is a short motivational video in Gujarati by Hr. Divyesh Sanghani 🎖, which aims to inspire and encourage viewers to push through their challenges and believe in themselves. The video may use a combination of powerful imagery, uplifting music, and inspiring quotes or messages to convey its message. The goal is to motivate viewers to take control of their lives and overcome any obstacles that may be holding them back from achieving their goals.
ReplyDelete"Our Illusion" may also touch upon themes of self-discovery and the power of positive thinking. The video may present the idea that our perceptions and beliefs can shape our reality and that by changing our mindset, we can change our circumstances. It may also encourage viewers to let go of limiting beliefs and embrace their true potential. The video may be intended to be an uplifting and empowering experience that inspires viewers to take action toward their dreams and aspirations.
- a motivational story
- motivation and inspiration
- a short motivational story
- short inspired story
- best motivational story short
- short positive story
- motivation affirmations
- demic inspirational stories
- real inspirational storya
- short story about motivation
- motivational story in one minute
- funny inspirational stories
- motivational stories about failure
- famous inspirational stories
- good motivational story
- good inspirational stories
- motivational story of handicap
- hard work inspirational story
- motivational story on health
- meaningful story reality of life
- inspire short story
- job motivation story
- short stories motivational
- motivational story about opportunity
- motivational story for employees
- 1 min motivational story
- motivational story about time
- motivational stories about life
- motivational story channel
- motivational story time
- motivational short stories
- motivational funny story
- motivational story short
- nice inspirational stories
- powerful stories about life
- proverb story
- motivational story shorts
- real stories motivational
- a powerful story about life
- motivational story for work
#hrdivyesh #hrdvs #motivationalvideos #shorthindistory #motivationalstory #hindimotivation #motivationalspeech #moksh #hindi #motivationalstory #shortstory #shortstories #motivationalstory #share #indianstories #storyofmoksh #hindi #hindistory #santoshstory #mottot #mottotstory #features #featuredcontent #gujaratimotivation #gujaratimotivationalspeech #gujaratimovie #gujaratimotivationalstoryvideo #gujaratimotivational #gujjumotivation #gujjumotivationspeech #gujaratishortstory #gujaratimotivationshortvideo
Yes, Like, Share, Comment, and don't forget to Subscribe to this channel if you haven't Subscribed yet.
https://www.youtube.com/watch?v=YH3t-0u7js8