એક નગરમાં ચિત્રકાર રહેતો હતો. તેણે ખૂબજ સૂંદર ચિત્ર દોરી જાહેરમાં
મૂક્યુ ને નીચે લખ્યુ કે જેણે આ ચિત્રમાં ભૂલ જણાતી હોય તે સુધારો કરે.
બીજા દીવસે જોયુ તો આખા ચિત્રમાં એકલા લીટા જ લીટા. ચિત્ર દેખાય જ નહી તેટલા લીટા.
બીચારો ચિત્રકાર દુખી થઈ ગયો.
એક
સમજુ વ્યક્તિ એ તેને સલાહ આપી કે હવે એક કામ કર ફરી એકવાર આબેહૂબ એવુ જ
ચિત્ર દોર અને બાજુમાં કોરુ કાગળ બીજુ લગાવ, અને તેમાં સુચના લખ કે જે મારા
કરતા સારુ ચિત્ર દોરી બતાવશે તેને હું ઈનામ આપીશ.
ચિત્રકારે આવુ કર્યુ અને તેણે મહીનાઓ સુધી રાહ જોઈ કે કોઈક સામે આવે ને ચેલેન્જ ઊઠાવે પરંતુ કોઈ સામે ન આવ્યુ.
કહેવાનો
તાત્પયઁ એક જ છે નરેન્દ઼ મોદી રૂપી ચિત્રકારના, દેશના વિકાસરૂપી ચિત્રમાં
લીટા પાડનારા ધણા છે પરંતુ, દેશ માટે તેના કરતા સારુ ચિત્ર દોરનાર કોઈ નથી.
માટે ચાલો આપણે લીટા પાડનારા ન બનીએ પરંતુ, દેશના વિકાસમાં ભાગીદાર બનીએ,
એક ગુજરાતી એ લીધેલા નિર્ણયને સાચો ઠેરવીને બંધ ના એલાન ને નિષ્ફળ બનાવીએ.
No comments:
Post a Comment